મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા તૃતીય વિશ્વયુદ્ધ તથા તેના પરિણામો વિષે લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
“परमाणु जे बोमा जारा लागी बिदेसिब गारिमा,
देखाई भुवन्ति आज पाश्चात्य सेना,
ताहाँ फुटिबे नाही केणे जेबे मिलाई,
एहा देखी बिदेसीए जिबे पलाई।”
“પરમાણુ જે બોમાં જારા લાગી બિદેસીબ ગારીમા,
દેખાઈ ભુવન્તી આજ પાશ્ચાત્ય સેના,
તાહાં ફૂટીબે નાહી કેણે જેબે મિલાઈ,
એહા દેખિ બીદેસીએ જીબે પલાઈ.”
અર્થાત –
તૃતીય વિશ્વયુદ્ધ દરમ્યાન જયારે ભારત ના દુશ્મન દેશો દ્વારા ભારત પર પરમાણુ હથિયારોનો પ્રયોગ કરવામાં આવશે ત્યારે ચક્રધર ભગવાન કલ્કિ ના ઈચ્છા કરવા માત્ર થી દુશ્મન દેશો દ્વારા ઉપયોગ કરાયેલા બધા પરમાણુ હથિયારો નિષ્ક્રિય થઇ જશે. ત્યારે બધા દુશ્મન દેશો અર્થાત યુરોપિયન દેશ, ચાઈના તથા પાકિસ્તાન ભયભીત થઈને પોતાના દેશ તરફ દોડી પડશે તથા છુપવા માટે જગ્યા શોધવા લાગશે અને પોતાની સુરક્ષા માટે ચિંતિત થઇ ઉઠશે. એ સમય સુધી માં ભારત ની પવિત્ર ભૂમિ પર ભગવાન કલ્કિ નો પૂર્ણ પ્રકાશ થઇ ગયો હશે. એ દરમ્યાન મહાપ્રભુ દ્વારા ધર્મ સંસ્થાપના નું કાર્ય ખુબ ઝડપ થી આગળ વધશે તથા મલેચ્છો ના સંહાર નું કામ પુરજોશ માં હશે.
આ વિષય માં મહાપુરુષ અચ્યુતાનંદજી માલિકા માં આ પ્રકારે લખે છે…
“सेसे यूरोप देशे जुद्ध होइबो धंस बाँची रहिबे केवल भकत अंस।”
“સેસે યુરોપ દેશે જુદ્ધ હોઈબો ધંસ બાંચી રહીબે કેવલ ભક્ત અંસ.”
અંત માં વિશ્વયુદ્ધ નું પરિણામ શું હશે?
અર્થાત –
યુરોપ ના દેશો નો, યુદ્ધ ના કારણે અંત માં વિધ્વંસ થઇ જશે. જે ભક્ત હશે એ આનંદ માં રહેશે તથા એમને યુદ્ધ ના લીધે કાઈ ક્ષતિ નહિ થાય.
યુદ્ધ ના અંત માં ચીન તથા પાકિસ્તાન ની સ્થિતિ વિષે મહાપુરુષ લખે છે…
“पकिस्तानर दशा जा हेब सोहसा मन कर्ण देइ थरे सुण जे भासा।”
“પકીસ્તાનર દશા જા હેબ સોહસા મન કર્ણ દેઈ થરે સુણ જે ભાસા.”
અર્થાત –
પાકિસ્તાન ની પરિસ્થિતિ બહુ જ બીભત્સ હશે. પાકિસ્તાન માં ભારત ના વિરોધીઓ ની સત્તા સમાપ્ત થઇ જશે. ચીન ની પરિસ્થિતિ બહુ ભયાનક હશે ત્યાં યુદ્ધ ની સાથે પંચ મહાભૂત નો પ્રલય તાંડવ પણ થશે તથા ભગવાન કલ્કિ ના પ્રહાર ના કારણે બહુ ભયંકર તબાહી થશે.
ભક્તો ને ડરવાની કોઈ આવશ્યકતા નથી ભક્તો ને કોઈ પણ પ્રકાર ના યુદ્ધ કે પંચભૂત પ્રલય થી કોઈ ભય નથી. ભક્ત વિશ્વ ના કોઈ પણ દેશ માં હશે એમને જાનમાલ ની કોઈ ક્ષતિ નહિ પહોચે તથા તેઓ પૂર્ણ સુરક્ષા માં રહેશે.
પુરા વિશ્વ ની જન સંખ્યા ૮૦૦ કરોડ થી ઘટીને માત્ર ૬૪ કરોડ રહી જવા પામશે. યુદ્ધ ના અંત માં સંપૂર્ણ વિશ્વ માં સનાતન ધર્મ ની પ્રતિષ્ઠા થશે.. ભગવાન કલ્કિ ના નેતૃત્વ માં ભારત વિશ્વ વિજેતા બનશે. બધી બાજુ સત્ય, શાંતિ, દયા તથા ક્ષમા ની નુતન આભા હશે. સંપૂર્ણ વિશ્વ માં મહાપ્રભુ નું શાસન હશે તથા લોકો પ્રભુ ની પંચરંગી (શ્વેત,પિત,લોહિત,હરિત,નીલ) ધ્વજા ના ઓથારે સુખ અને શાંતિ થી જીવન વિતાવતા હશે. ૨૦૩૦ સુધી માં પૃથ્વી પર ધર્મ સંસ્થાપના સંપન્ન થઇ જશે.
“જય જગન્નાથ”