ભગવાન વિષ્ણુએ બુદ્ધ અવતાર કેમ લીધો?
ભગવાન વિષ્ણુએ બુદ્ધનો અવતાર કેમ લીધો? આ વીડિયોમાં જાણીશું કે ભગવાન વિષ્ણુએ બુદ્ધનો અવતાર કેમ લીધો. * બુદ્ધના અવતારનો હેતુ શું હતો? *બુદ્ધે શું કર્યું? * બુદ્ધના અવતાર વિશે પ્રખ્યાત કવિ જયદેવે શું લખ્યું છે? *હાલનો સમય...


