ચારેય યુગમાં એટલે કે દરેક યુગમાં પ્રભુના શાશ્વત પાંચ સાથીઓના જન્મનું વર્ણન.

"સતયુગ"

1) નારદ

2) માર્કંડેય

3) ગર્ગ

4) સ્વયંભુ

5) કૃપાચાર્ય

"ત્રેતાયુગ"

1) નલ

2) નીલ

3) જામવંત

4) સુસેન

5) હનુમંત

"દ્વાપરયુગ"

1) દામ 

2) સુદામ

3) સુબલ

4) સુબાહુ

5) સુભક્ષ 

"કલિયુગ"

1) અચ્યુતાનંદ દાસ

2) શિશુ અનંત દાસ

3) યશવંત દાસ

4) બલરામ દાસ

5) જગન્નાથ દાસ 

જય જગન્નાથ