"घोर कलीकाल थोयो ना रहिबो ज्ञानी हेबे जान बाट बडां, मंगो मंगुवालो बोलो ना मनिबे ज्ञान कही अकलणा।"
"ઘોર કલીકાલ થોયો ના રહીબો જ્ઞાની હેબે જાન બાટ બડાં, માંગો મંગુવાલો બોલો ના મનીબે જ્ઞાન કહી અકલણા "
અર્થાત - જ્ઞાની લોકો જ સૌથી વધુ ભ્રમિત રહેશે, એ લોકો જ્ઞાન ને જ સર્વોચ્ચ સમજશે. તેઓ જ્ઞાન ને જ ભગવાન ની પ્રાપ્તિ નો મુખ્ય માર્ગ સમજશે, પરંતુ એ લોકો નહિ સમજી શકે કે પ્રભુને પ્રાપ્ત કરવાનો કેવળ એક જ સરળ માર્ગ છે અને એ છે શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ તથા ઈશ્વર પર અતુટ વિશ્વાસ.
“જય જગન્નાથ”

