મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-  
"शेष कली लीला भवतु आगे बुझाई कहिबे सर्वलो जाइफूलो कल्कि रूप धरिबे माधब।"

“શેષ કલી લીલા ભવતુ આગે બુઝાઈ કહીબે સર્વલો જાઈફૂલો કલ્કિ રૂપ ધરિબે માધબ.” 

અર્થાત - 

કળિયુગ ના અંત સમય માં ભગવાન મહાવિષ્ણુ ચક્રધર માધવ મહાપ્રભુ શ્રી મહાકલ્કિ રૂપ ધારણ કરીને ધર્મ સંસ્થાપના કરશે. પરંતુ દરેક લોકો મહાપ્રભુ ની પ્રબળ માયા ના કારણે એમને ઓળખી નહિ શકે.  

કેવળ બધા યુગ માં નિરંતર પ્રભુ ની સાથે ધર્મ સંસ્થાપના ના સમયે પોતાનો સહયોગ દેવા વાળા ભક્તો (ગોપી, કપિ, તપી) ને જ પ્રભુ ની પ્રેરણા અને ભક્તિ ના કારણે આ વાત નું જ્ઞાન થશે.  

 

“જય જગન્નાથ”